Raj Adhyaru's Blog

Shayari..
कहेते है कि प्यार मे दुरीयां डसती है. आंखे हर दम रोती है.

मीलने कि ऊम्मिद पे जैसे अपने आप वो हसती है..

यार मेरे तु जीले आज…जिन्दगी कि ये चंद लडिया. कल कहा अपनी होती है..

(Sandesh – Sanskar Purti – 17-Sep-2011)

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

કોઈના વગર કંઈ અટકતું નથી. આ વાત સાચી નથી. એક વ્યક્તિ ન હોય ત્યારે આપણું ઘણુંબધું અટકી અને ભટકી જતું હોય છે. પોતાની એક વ્યક્તિની ગેરહાજરી આખી સૃષ્ટિમાં શૂન્યવકાશ સર્જી દે છે. અને એ જ વ્યક્તિ સાથે હોય ત્યારે આખું જીવન ભર્યુંભર્યું લાગે છે

નફા ને ખોટનો ખ્યાલ ન કર, ફકીર સાથે ભાવતાલ ન કર,

કેમ કે તું નથી તારી મિલકત, દોસ્ત તારામાં ગોલમાલ ન કર.

- અદમ ટંકારવી

જિંદગી દરરોજ માણસને સવાલો કરતી રહે છે. કેટલાક સવાલો સરળ હોય છે અને કેટલાક અઘરા. સૌથી પહેલો સવાલ એ કે જિંદગી શું છે? દસ માણસોને આ સવાલ પૂછીએ તો કદાચ બધા પાસેથી અલગ અલગ જવાબ મળે. તમને કોઈ પૂછે કે જિંદગી શું છે? તો તમે શું જવાબ આપો? જિંદગી વ્યાખ્યા કરવાની વસ્તુ નથી. જિંદગી વ્યાખ્યા મુજબ ચાલતી પણ નથી. જિંદગી તો જીવવાની એક ઘટના છે.

જિંદગીમાં અઢળક ખૂબી છે. ક્યારેક એવું લાગે છે કે આખી દુનિયા મારી છે અને ક્યારેક એવું લાગે છે કે આખી દુનિયામાં મારું કોઈ નથી. આ દુનિયામાં આપણા અસ્તિત્વનો મતલબ શું છે? જિંદગીની ઘણી ફિલસૂફી આજકાલ એસએમએસ અને ઇ-મેલમાં ફરતી રહે છે. રોજ સવારે બે-ચાર મેસેજ મોબાઇલ પર મળી જાય છે જેમાં દોસ્તી, સંબંધ અને પ્રેમથી માંડી જિંદગીની ફિલોસોફીની વાતો હોય છે. ઈ-મેલની મોટિવેશનનાં પડીકાં આવતાં રહે છે અને ફરતાં રહે છે. પાવર પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સ પરત દર પરત ઊઘડતી રહે છે. ઘણા મેસેજ અને ઈ-મેલ ખરેખર દિલને સ્પર્શી જાય એવા હોય છે. પણ તમે ક્યારેય આ સંદેશાઓને સવાલો કર્યા છે? તમને જે વાત કહેવામાં આવી છે એ વાત સાચી છે કે ખોટી એનો તમે વિચાર કરો છો? આપણે મોટા ભાગે કોઈની વાત શા માટે માની લેતાં હોઈએ છીએ?

હમણાં એક ઈ-મેલ આવ્યો. હું કોણ છું? એ પછી ઈ-મેલ ઉઘડતો ગયો.આવડું મોટું વિશ્વ, તેમાં પણ અનેક ગ્રહો, તેમાં એક ગ્રહ એટલે આપણી ધરતી. ધરતીના પણ અનેક ખંડો, એક-એક ખંડમાં અનેક દેશ, એક ખંડમાં આપણો દેશ. આપણો દેશ પણ પાછો કેવડો મોટો! કેટલાં બધાં રાજ્યો! એમાં એક આપણું રાજ્ય. આ રાજ્યમાં આપણું એક શહેર. આપણા શહેરમાં પાછા અનેક વિસ્તારો. તેમાં એક આપણો વિસ્તાર,આ વિસ્તારમાં અનેક ગલી, ફળિયાં કે સોસાયટી. એમાં એક આપણું ઘર. આપણા ઘરમાં બે-ચાર કે પાંચ-દસ લોકો. એમાં એક આપણે. માઇક્રોસ્કોપમાં પણ ન દેખાય એવું આપણું અસ્તિત્વ. સરવાળે એવું કે તમે કંઈ જ નથી! તમારા પહેલાં અબજો લોકો આવી ગયા છે અને તમારા પછી પણ આ દુનિયા અટકવાની નથી. રાઇટ. તો પછી સવાલ એ થાય કે ખરેખર આપણી જિંદગીનું કોઈ જ મહત્ત્વ નથી? ના સાવ એવું નથી.

તમે દૂરબીન જોયું છે ને? દૂરબીન તમને દૂર હોય એને સાવ નજીક દેખાડે છે. પણ એ જ દૂરબીનને જો ઊંધું કરી દઈએ તો જે નજીક હોય એ પણ દૂર લાગે છે. જિંદગીનું પણ એવું જ છે. તમે જિંદગીને કઈ બાજુથી અને કેવી રીતે જુઓ છો એ મહત્ત્વનું છે. જિંદગીમાં તમારું મહત્ત્વ છે, તમે છો તો જ આખી દુનિયા છે. આપણે કહીએ છીએ કે કોઈના વગર કંઈ અટકતું નથી. આ વાત સાચી નથી. એક વ્યક્તિ ન હોય ત્યારે આપણું ઘણુંબધું અટકી અને ભટકી જતું હોય છે. પોતાની એક વ્યક્તિની ગેરહાજરી આખી સૃષ્ટિમાં શૂન્યવકાશ સર્જી દે છે. અને એ જ વ્યક્તિ સાથે હોય ત્યારે આખું જીવન ભર્યુંભર્યું લાગે છે.

દુનિયામાં કંઈ જ તુચ્છ નથી. બધું જ ભવ્ય છે. બધાંનો મતલબ છે. તમારો પણ કંઈક ઉદ્દેશ, કંઈક અર્થ અને કંઈક મર્મ છે. સૌથી યાદ રાખવા જેવી કોઈ વાત હોય તો એ એક જ છે કે તમે ભલે દુનિયાના એક નાનકડા અંશમાત્ર હોય પણ તમે કોઈની આખી દુનિયા છો.

તમે ક્યારેય વિચાર કર્યો છે કે હું એક ન હોવ તો કોને ફેર પડે છે? ઘણાંને ફેર પડતો હોય છે, કારણ કે તમે કોઈની આખી દુનિયા છો. એને ફેર પડે છે જે તમને ફોન કરીને પૂછે છે કે તું જમ્યો? તું કેમ છે? તારે જ્યાં જવું હતું ત્યાં પહોંચી ગયો? તું ક્યારે આવીશ? તારા વગર મને ગમતું નથી! તું જલદી આવી જા ને! જે તમારી રાહ જુએ છે એને ફેર પડે છે. તમે દૂર હોવ ત્યારે કોને અધૂરું લાગે છે? તમે એના માટે આખું અસ્તિત્વ છો.

તમને કોઈએ ક્યારેય એવું કહ્યું છે કે તું મારી દુનિયા છો? કોઈ જાય ત્યારે તમને એવું લાગે છે કે જાણે આખી દુનિયા હાથમાંથી સરકી ગઈ? હા, એવું થતું હોય છે. ઘણી વખત કોઈનો અવાજ ન સાંભળીએ તો પણ સન્નાટા જેવું લાગે છે. પક્ષીઓનો કલરવ અને પ્રકૃતિનું સૌંદર્ય તો જ માણવા જેવું લાગે છે જો કોઈ આપણી સાથે હોય. એક વ્યક્તિની ગેરહાજરીથી બધું જ વ્યર્થ લાગે છે. કંઈ જ સૂઝતું નથી. બધું જ ધૂંધળું અને બિહામણું ભાસે છે. વિરહને તમે ધ્યાનથી નિરખજો, એની બીજી બાજુ છલોછલ પ્રેમ ભર્યો હોય છે. વિરહનો મતલબ તો જ છે જો પ્રેમ હોય! પ્રેમ વગરનો વિરહ ન હોય. વિરહ તો જ આકરો લાગે જો પ્રેમ તીવ્ર હોય.

આપણી ગુજરાતી ભાષામાં એક શબ્દ છે, અહાંગળો. કોઈ એક વ્યક્તિ વગર માણસ ઓગળી જાય છે. પોતાની વ્યક્તિને ગમતું કંઈ નજરે પડે તો આંખો ભીની થઈ જાય છે. જમતી વખતી વિચાર આવી જાય છે કે એ જમ્યો હશે? કે એ જમી હશે? માત્ર પ્રેમીઓ કે પતિ-પત્નીની જ આ વાત થઈ. કોઈ પણ સંબંધમાં આવું થઈ શકે છે. સાસરે ગયેલી દીકરી હોય કે દૂર ભણવા કે નોકરીએ ગયેલો દીકરો હોય! કે પછી એક મિત્ર હોય!

ઘણી વખત સાત મિત્રો હોય પણ એક મિત્રની ગેરહાજરીથી પાર્ટી અધૂરી લાગે છે. બધાં મળીએ ત્યારે એ જ વાત થાય કે એ નથી, એ હોય તો જલસો પડી જાય. આવા સમયે મિત્રને ફોન કરીને કહીએ છીએ કે યાર બધાં છે પણ તું નથી. વી મિસ યુ લાઇક એનિથિંગ. દૂર રહેલા મિત્રને પણ દોડીને કે ઊડીને ત્યાં પહોંચી જવાનું મન થાય છે પણ જઈ શકાતું નથી. આંખના કોરાણે કંઈક ભેજ જેવું લાગે છે. બસ આ તમારી દુનિયા છે અને તમે એની દુનિયા છો.

કોઈ પણ એવો પ્રેમી કે પ્રેમિકા નહીં હોય જે વિરહની ઘડીમાં પોતાની વ્યક્તિને યાદ કરી એટલિસ્ટ એક વાર રડી નહીં હોય! મારે કંઈ નથી જોઈતું, બસ તું આવી જા! તું હોય તો એવું લાગે છે જાણે બધું જ મળી ગયું!

હા, તમે એક ન હોવ તો ઘણાને ફેર પડે છે. તમે બસ આટલું કરો કે તમારાથી જેને ફેર પડે છે એને તમે જતનપૂર્વક સાચવી રાખો, અઢળક પ્રેમ કરો, કારણ કે તમો એની દુનિયા છો, અને એ જ તમારી દુનિયા છે…

છેલ્લો સીન

આપણે બધા પ્રેમ કરવા માટે જ જન્મ્યા છીએ. આ જ અસ્તિત્વનો સિદ્ધાંત છે અને એકમાત્ર અંત છે.

- ડિઝરાયલી

Kabhi..Kabhi…
કભી-કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ.

‘કિ ઝિન્દગી તેરી ઝુલ્ફોંકી નર્મ છાઓં મેં,

ગુઝર પાતી તો શાદાબ હો ભી સકતી થી,

યે તીરગી જો મેરી ઝીશ્તકા મુકદ્દર હૈ,

તેરી નઝરકી શુઆઓં મેં ખો ભી સકતી થી.

મગર યે હો ન સકા ઔર અબ યે આલમ હૈ,

કિ તૂ નહીં, તેરા ગમ, તેરી જુસ્તજૂ ભી નહીં,

ગુઝર રહી હૈ કુછ ઇસ તરહ ઝિંદગી જૈસે,

ઇસે કિસીકે સહારે કી આરઝૂ ભી નહીં.

કભી-કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ.

No need to say about these famous lines.. but i like it and I shared it….

When Sentiments dies……
Now a days.. a human and kind are get seperated from the previous word HUMANKIND…because human can not remain kind always and kind will not be accepted or treated as human…

All are now chasing Prestige, Power, Possession but due to this endless chase they forget the basics of life and value of life which they can live with their sentiments..Presently we are in such a motion where we do not have  time to check our emotions..or we leastbothered about of feelings, affections.. etc. etc.. because if you have all these things you will not be a respectfull person in this so called human society.. but YES… if you have more money, your have more POWER, more PRESTIGE, more POSSESIONS.. but the moment you lost money.. you lost all these.. and though we know that we will not bring anything out of these with us after our death.. we are so crazy about all this temporory materials.. and forget that invisible soul which can always be live in somones sentiment, someones memories, someones smile, someones tears..

We are heading the race towards winning the money and loosing the LIFE..

Let’s decrease our requirements and start leaving simple life and let’s increase our sentiments to worship almighty, to help others, to give smile to a sad face….

OHHHHHHHHHHHHHH.. Its wakeup time..

This is all the voice of my soul when I was sleeping… and i think.. thats why its always better to sleep with such thoughts.. may be someday we will really WAKEUP….

Vichar Dhara
jov chhu jyare dur gagan ma ek viharta pankhi ne…

..pan man udas thai jai chhe ane j fari zankhi ne….

This is how we can maintain
THIS IS HOW WE MISS OUT SOMETHING CALLED “LIFE”

A boy was born to a couple after eleven years of marriage. They were a loving couple and the boy was the gem of their eyes. When the boy was around two years old, one morning the husband saw a medicine bottle open. He was late for office so he asked his wife to cap the bottle and keep it in the cupboard. His wife, preoccupied in the kitchen totally forgot the matter. The boy saw the bottle and playfully went to the bottle fascinated by its color and drank it all. It happened to be a poisonous medicine meant for adults in small dosages. When the child collapsed the mother hurried him to the hospital, where he died. The mother was stunned. She was terrified how to face her husband. When the distraught father came to the hospital and saw the dead child, he looked at his wife and uttered just five words.

QUESTIONS :

1. What were the five words ?

2. What is the implication of this story? . .

ANSWER :

The husband just said “I am with you Darling”

The husband’s totally unexpected reaction is a proactive behaviour. The child is dead. He can never be brought back to life. There is no point in finding fault with the mother. Besides, if only he had taken time to keep the bottle away, this would not have happened.. No one is to be blamed. She had also lost her only child. What she needed at that moment was consolation and sympathy from the husband. That is what he gave her. If everyone can look at life with this kind of perspective, there would be much fewer problems in the world. “A journey of a housand miles begins with a single step”. Take off all your envies, jealousies, un-forgiveness, selfishness, and fears. And you will find things are actually not as difficult as you think.

MORAL OF THE STORY:

This story is really worth reading. ….. Sometimes we spend time in asking who is responsible or whom to blame, whether in a relationship, in a job or with the people we know.

By this way we miss out something called L.I.F.E

Received with sincere thanks from my friend.

We can be one world
My Son SIDDHANT

It was a missing time
Today so many (approx. 76k users) disappointed specifically Gujarati Bloggers who missed one wonderful blog exchange from adhyaru.wordpress.com… let’s we all request Jignesh Adhyaru to keep it continuing on monthly basis at least.. Raj

Hello world!
Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!